News of Friday, 17th August 2018
ભેંસનો શિકાર બન્યો સિંહ
નવી દિલ્હી: આજે આપણે એક એવી ઘટના વિષે વાત કરવા જઈ રહ્યા છે જેના વિષે જાણીને સહુ કોઈને નવાઈ લાગશે અને આ ઉપરથી હિંમતએ મર્દા તો મદદે ખુદાની કહેવત સાબિત થાય છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક જંગલી ભેંસે શેરનીને શિકાર બનાવી છે અને તેને હરાવી દીધી છે આ ઘટના દક્ષિણ આગરીકાના ક્રુગર નેશનલ પાર્કની છે જ્યાં પોતાના શિકાર માટે આવેલ એક શેરની ખુદ ભેંસનો શિકાર બની ગઈ છે.
(7:23 pm IST)