News of Wednesday, 17th July 2019
ઈરાનમાં સતા પરિવર્તન નથી ઇચ્છતું અમેરિકા: ટ્રંપ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું છે કે તે અમેરિકા ઇરાનના નેતૃત્વને અપદસ્થ કરવાની તરફ નથી ધકેલી રહ્યું પરંતુ તેને પરમાણુ હથિયાર હાસિલ કરવાથી રોકવા માટે દ્રઢ સંકલ્પિત છે. ટ્રંપે જણાવ્યું છે કે અમે લોકો સતા પરિવર્તન તરફ નથી જોઈ રહ્યા અને અમે એવું જરા પણ નથી ઈચ્છા આ બાદ ટ્રંપે ઘણા બધા પ્રતિબંધ લગાવ્યા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.
(6:21 pm IST)