દેશ-વિદેશ
News of Wednesday, 17th July 2019

આ મહિલાએ પોતાના ભાઈના બાળકને આપ્યો જન્મ: દિલચસ્પ છે કારણ

નવી દિલ્હી: હાલમાં દુનિયામાં સરોગેસી મધર ખુબજ ચર્ચામાં આવી રહ્યું છે આવી જ એક ઘટના બ્રિટેનની સામે આવી છે જેમાં એક મહિલાએ પોતાના ભાઈના બાળકને જન્મ આપ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુવતીનો ભાઈ એક ગે રિલેશનશિપમાં હતો અને તેને સરોગેસી માટે કોઈ અજાણી મહિલા પર વિશ્વાસ નહોતો એટલા માટે ભાઈના ગે પાર્ટનરના સ્પર્મની મદદથી આ મહિલાએ ભાઈના બાળકને જન્મ આપ્યો હોવાની આ ઘટના બ્રિટેનમાં જોવા મળી છે.

(6:19 pm IST)