News of Tuesday, 17th July 2018
ઓસ્ટ્રેલિયાનો સ્પાઇડરમેન સેંઘમાર અદાલતમાં હાજર થશે
નવી દિલ્હી: ઊંચી બિલ્ડિંગોમાં ઠેકડો મારીને લગભગ 50 ઘરને લુંટનાર ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પાઇડરમેન સેંધમારના રોજ ત્યાંની અદાલતમાં હાજર થશે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 32 વર્ષીય આ વ્યક્તિ જે સ્પાઈડરમેનના નામથી જાણીતી છે તેના પર 49 લોકોએ ચોરીનો આરોપ લગાવ્યો છે પોલીસનું કહેવું છે કે આ સ્પાઇડરમેન મોટી બિલ્ડીંગ પર ચઢીને પોતાની જિંદગી જોખમમાં મૂકીને 16 લોકો સાથે છેતરપિંડી કરી છે.
(6:36 pm IST)