દેશ-વિદેશ
News of Monday, 17th June 2019

પ્રિંસ હેરી અને મેગન માર્કલએ પ્રથમ વખત શેયર કરી પોતાના બાળક આર્ચીની તસ્વીર

યુનાઇટેડ કિંગ્ડમના પ્રિન્સ હેરી અને એમની પત્ની મેગન માર્કલએ પોતાના બાળક આર્ચી હેરીસન માઉન્ટબેટન વિંડસરની પ્રથમ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર ફાધર્સ ડે ના મેસેઝ સાથે શેયર કરી. ૬ મેના રોજ જન્મેલ આર્ચી બ્રિટીશ રાજપરિવારના આધુનિક ઇતિહાસમાં મિશ્રિત નસ્લનુ પ્રથમ બાળક છે. અને તે ઉતરાધિકારની લાઇનમાં સાતમા સ્થાન પર છે.

 

(11:41 pm IST)