દેશ-વિદેશ
News of Monday, 17th June 2019

ડંપિંગ ગ્રાઉન્ડ નહી બનેઃ ઇન્ડોનેશીયાએ યુએસને પરત મોકલ્યા કચરા ભરેલા કન્ટેઇન્ટર

ઇન્ડોનેશીયાએ કહ્યું છે કે તે ડંપિગ ગ્રાઉન્ડ નહી બને અને એમણે અમેરિકાને કચરાથી ભરેલા પાંચ કન્ટેઇન્ટર પરત કરી દીધા છે. ઇન્ડોનેશીયાએ આ પગલુ ત્યારે ભર્યુ જયારે એમણે જાણ્યું કે આ કન્ટેનરોમાં ખાલી કાગળનો કચરો હોવો જોઇએ. પણ એમાં પ્લાસ્ટીક ડાયપર, અને જુતા જેવો કચરો નીકળ્યો. માર્ચમાં આ કન્ટેન્ર અમેરિકાથી ઇન્ડોનેશીયા આવ્યા હતા.

(10:35 pm IST)