દેશ-વિદેશ
News of Friday, 17th May 2019

સમલૈંગિક વિવાહને મંજુરી આપવાવાળો એશિયાનો પ્રથમ દેશ બન્યો તાઇવાન

તાઇવાનની સંસદએ સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાવાળા બિલને મંજુરી આપી દીધી છે. અને આવું કરવાવાળો તે પ્રથમ એશિયાઇ દેશ બની ગયો છે. ર૦૧૭ માં તાઇવાનની બંધારણીય અદાલતે સમલેૈંગિક જોડોની લગ્નને મંજુરી આપી હતી અને સંશોધન પાસ કરી લાગુ કરવા માટે સંસદને ર૪ મે સુધીનો સમય આપ્યો હતો.

(12:52 am IST)