દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

અમેરિકા: ભારતીય મૂળના બે નાગરિકો પર 200 અરબ ડોલરની છેતરપિંડીનો આરોપ: એકની ધરપકડ

નવી દિલ્હી: અમેરકામાં બે ભારતીય મૂળના નાગરિકો સહીત 3 લોકો પર 200 અરબ ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એક નિજી કંપનીના ઘણા કર્મચારીને ચૂનો લગાવવાનું કામ તેને કર્યું છે આ મામલે 48 વર્ષીય પરમજીત પોલ પરમારને અમેરિકી એજન્સી એફબીઆઈ એજન્ટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.જયારે 44 વર્ષીય રવિ શિવકુલા અને 51 વર્ષીય સોટીરિયસ જહારીસ હજુ સુધી પકડની બહાર છે.

(6:43 pm IST)