દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

129મોં જન્મ દિવસ મનાવશે રશિયાની આ વૃદ્ધ મહિલા

નવી દિલ્હી: રશિયામાં ટૂંક સમયમાં એક મહિલા પોતાનો 129મોં જન્મ દિવસ મનાવવા જઈ રહી છે પરંતુ આ મહિલા પોતાની લાંબી જિંદગીથી પ્રેસન છે ચેચેન્યામાં રહેનાર કોકુ ઈસ્તંબુલોવા જણાવે છે કે તેમની જિંદગીમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે તે ખુશ થઇ હોય તેમ છતાં પણ ખબર નહીં કે તે એટલા બધા વર્ષો કેમ જીવી ગઈ તે એક શાકાહારી મહિલા હે અને માત્ર તે દૂધ પી ને જીવન જીવી રહી છે તે ટૂંક સમયમાં 129 વર્ષની થવા જઈ રહી છે આ વાતની જાણકારી ખુદ રશિયન સરકારે આપેલી છે.

(6:42 pm IST)