દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

ફિલીપીંસમાં સમુદ્ર કિનારે મળી આવ્યું આ વિશાળકાય જીવ

નવી દિલ્હી: ફિલીપીંસના ઓરિએન્ટલ મિન્ડોરો પ્રાંતમાં સોમવારના રોજ લોકોએ સમુદ્ર કિનારે એક વિશાળકાય જાનવરને જોયું હતું સમુદ્રની ઊંડાઈ માંથી બહાર નીકળેલ આ વિશાળકાય જીવે ઘણા લોકોને મુશ્કેલીમાં નાખી દીધા છે આ જીવ 20 ફૂટ લાબું અને લગભગ 2 ટન વજનનું છે આ વિશાળકાય જાનવરને જોવા માટે લોકોંની ભીડ એકઠી થઇ ગઈ છે.ટ્ર્કના આકરનું આ જીવને સમુદ્રી શૈતાન  નામ આપવામાં આવ્યું છે.

(6:41 pm IST)