દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

અમેરિકા પછી હવે ગ્વાટેમાલાએ પણ યરૂશલમમાં દૂતાવાસ ખોલ્યું

નવી દિલ્હી: ગ્વાટેમાલાએ પવિત્ર શહેર યરૂશલમમાં  પોતાનો દૂતાવાસ ખોલ્યો છે બે દિવસ પહેલા અમેરિકા તરફથી પણ દૂતાવાસ ખોલવામાં આવ્યો હતો જેને લઈને ફિલીસ્તીનીઓએ ખાસ આક્રોશ જણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તેની નિંદા કરી છે અમેરિકી તરફથી  યરૂશલમમાં દૂતાવાસ ખોલવાના વિરોધમાં ગાઝા સીમા પર સોમવારના રોજ પ્રદર્શન કરી રહેલ ફિલીસ્તીની લોકો પર ઇઝરાયલી સૈનિકોને ગોળીબારી કરવી પડી જેમાં ઘણા લોકોના મોત  નિપજ્યા છે.

(6:40 pm IST)