દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

ઘડામાં પાણી કેમ ઠંડુ રહે છે?

ગરમીમાં અન્ય વાસણોમાં પાણી ગરમ થઈ જાય છે, પરંતુ, ઘડામાં પાણી ઠંડુ રહે છે. એવુ કેમ? ઘડાની અંદર અતિસુક્ષ્મ છિદ્ર હોય છે, જે કોઈ પણ ધાતુના વાસણમાં હોતા નથી. આ છિદ્રોમાંથી જેવુ પાણી બહાર નીકળે છે, તો તેનુ બાષ્પોત્સર્જન શરૂ થઈ જાય છે. જ્યારે જળ બાષ્પમાં પરિવર્તીત હોય છે. તો ત્યાં તાપમાન  ઓછુ થઈ જાય છે. આ કારણે જ મટકાનું પાણી ઠંડુ રહે છે.

(9:47 am IST)