News of Tuesday, 17th April 2018
ભારતે ચીન પાસેથી મદદ માંગી
નવી દિલ્હી: ભારતે ટ્રેનની વધતી જતી ગતિને વધારવા માટે ચીન પાસેથી મદદ માંગી છે બેંગ્લુરુ-ચેન્નાઇ ટ્રેન કોરિડોર પર ટ્રેનની ગતિને વધારવા માટે આગ્રા અને જાસી રેલવે સ્ટેશનોના પુનર્વિકાસમાં ચીન સાથે સહયોગ લેવાની વાત કરી છે આ પેશકશ અહીં બને દેશો વચ્ચે ચાલી રહેલ રણનીતિક આર્થિક વાર્તા દરમિયાન કરવામાં આવી રહી છે.
(6:14 pm IST)