દેશ-વિદેશ
News of Tuesday, 17th April 2018

સંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સિલને સોમવારના રોજ પોતાની સહાયક સંસ્થાઓ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ગૈર સરકારી સંસ્થાઓ માટે થયેલ વોટિંગમાં ભારતે સૌથી વધારે વોટ હાસિલ કરી લીધા છે.યુએનમાં  ECOSOC પોતાના ત્રણ આયામોને આગળ વધારવા માટે જોર આપ્યું છે જેમાં આર્થિક સામાજિક અને પર્યાવરણ પણ સામેલ છે યુએનમાં સહાયક સંસ્થાઓ માટે ચૂંટણીમાં જીત પર યુએન રાજદૂત સૈયદ અક્બરુદીને જણાવ્યું કે પરિણામ ફરીએકવાર જોવા મળશે.

(6:13 pm IST)