દેશ-વિદેશ
News of Monday, 16th April 2018

47 વર્ષ પછી ફરી ખુલ્યું આયર્લેન્ડનું સૌથી ઊંચો ટાવર

નવી દિલ્હી: આયર્લેન્ડના સૌથી ઊંચ ટાવરને 47 વર્ષ પછી ફરી વખત ખુલ્લું મુકવામાં આવ્યું છે. એક બૉમ્બ હુમલા પછી ટાવરને બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે અત્યાર સુધી હુમલો કરનારની કોઈ પણ ઓળખાણ થઇ નથી. મળેલી માહિતી મુજબ ઓકેનેલ ટાવર પર શહેરના વિવિધ વિસ્તારોથી અનેક પર્યટકો આવે છે જેમાં દેશ-વિદેશના પર્યટકો પણ સમાવેશ થાય છે.

ઉત્તરી ડબ્લિન સ્થિત ટાવરનું નિર્માત વર્ષ 1855માં ડેનિયલ ઓકોનેલની યાદમાં કરવામાં આવ્યું હતું. જે 19મી સદીની શરૂઆતમાં સૌથી મોટી સેલેબ્રીટી હતી.

(8:06 pm IST)