News of Monday, 16th April 2018
ઇન્ડોનેશિયામાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ
નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના મોલુક્કા સમુદ્રમાં આજે 5.9ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા હતા. આ જાણકારી અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા આપવામાં આવી હતી. સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. યુએસજીએસના કહ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર કોટા ટર્નેતથી 85 કિલોમીટર ઉત્તર-પશ્ચિમથી પૃથ્વીથી 36.5 કિલોમીટર ઊંડાણમાં સ્થિત હતું.
(8:05 pm IST)