દેશ-વિદેશ
News of Saturday, 14th April 2018

નાટોએ સીરિયા પર સંયુક્ત હુમલાનું સમર્થન કર્યું

નવી દિલ્હી: નાટો મહાસચિવએ શનિવારના રોજ સીરિયાઈ શાસનના રાસાયણિક હથિયાર ક્ષમતાઓને નિશાન બનાવીને અમેરિકા,બ્રિટેન અને ફ્રાંસ  દ્વારા કરવામાં આવેલ સંયુક્ત હુમલાનું સમર્થન કર્યું છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું કે આ હુમલો સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ શાસન દ્વારા રાસાયણિક હથિયારો સાથે સ્થાનિક આબાદી પર હુમલો કરવાની ક્ષમતાને ઓછો કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

(5:36 pm IST)