દેશ-વિદેશ
News of Saturday, 14th April 2018

સનકી કિંગ વિમાનને લઈને મજાકનું કેન્દ્ર બન્યા

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના સનકી કિંગ કિમ જોંગ ઉન જેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના  નાકમાં દમ કરીને રાખી દીધું છે પરંતુ હમણાં એવી વાત જાણવામાં આવી રહી છે કે આજકાલ આખી દુનિયામાં તેમનું મજાક બની રહ્યું છે એવું નથી કે તેમને પરમાણુ બોંબ અથવા મિસાઈલ મામલ કોઈ ખામી વર્તાવી છે પરંતુ બખ્તરબંદ ટ્રેનથી સફર કરનાર કિમ જોગ ઉન પાસે હવાઈ સફર કરવા માટેનું જે પ્લેન છે તેને લઈને તે ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.આ પ્લેન ખટારા જેવું છે.તેવું દેખાઈ રહ્યું છે.

(5:35 pm IST)