News of Saturday, 14th April 2018
6 મહિનાની બાળકીનો પિતાએ અગાસી પરથી ઘા કર્યો
નવી દિલ્હી: વિચારો કેટલું અઘરું છે કે કોઈ તમારા બાળકને અગાસી પરથી ફેંકીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યું હોય.આવી જ એક ચોંકાવનારી ઘટના સાઉથ આફ્રિકાના કવાદવેસી વિસ્તારની સામે આવી છે અહીંયા એક પિતાએ પોતાની 6 મહિનાની દીકરીને અગાસી પરથી નીચે ફેંકી દેવાની કોશિશ કરી હતી પરંતુ સાચા સમયે પોલીસ કર્મીઓએ આવીને તેમનો જીવ બચાવી લીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(5:34 pm IST)