દેશ-વિદેશ
News of Saturday, 17th March 2018

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમા પર ભ્રષ્ટાચારનો આરોપ યથાવત

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમા પર ભ્રસ્ટાચારના આરોપના નિર્ણયના વિરુદ્ધ બાદ દેશના રાજનીતિક દળો, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને નાગરિક સમાજ સંસ્થાઓએ તેનું સ્વાગત કર્યું છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહી છે દેશના રાષ્ટ્રીય અભિયોજક પ્રાધિકરણે શુક્રવારના રોજ માહિતી આપી છે કે જુમા પર ભ્રષ્ટાચાર,ધનશોષણ અને અન્ય આરોપ બીજીવાર લગાવવામાં આવ્યા હતા જેને 2009માં હટાવી દેવામાં આવ્યા હતા.

(8:07 pm IST)