દેશ-વિદેશ
News of Saturday, 17th March 2018

હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં ટ્રમ્પ

વોશીંગ્ટન : અમેરીકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સલામતી સલાહકાર લેફટનન્ટ જનરલ એચ.આર. મેકમેસ્ટરને નોર્થ કોરીયા સાથે મીટીંગ પહેલા પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. જો કે વાઈટ હાઉસ સંવાદદાતા સારાહ સેન્ડરે જણાવ્યુ હતું કે નેશનલ સિકયોરીટી કાઉન્સીલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિં.

(2:44 pm IST)