News of Monday, 17th February 2020
એફએટીએફની બેઠક પેરિસમાં શરૂ:પાકિસ્તાનના ભવિષ્ય પર થશે નિર્ણય
નવી દિલ્હી:પેરિસમાં રવિવારના રોજ એફએટીએફની બેઠક શરૂ થઇ ગઈ છે આ બેઠક 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.આ બેઠકમાં પાકિસ્તાનના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે। આ નિર્ણય પાકિસ્તાનના ગ્રે યાદીમાં બની રહેવા માટે અથવા હટાવવા માટે કાળી યાદીમાં લઇ જવા પર હોવાનું માલુમ પડી રહ્યું છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાન અને ઉત્તર કોરિયાને એફએટીએફને કાલી યાદીમાં નાખી દીધું છે. આ બેઠકમાં આખા વિશ્વની નજર પાકિસ્તાન પર રહેશે તેમજ ભારતની નજર સાઉદી અરબની તરફ છે.
(6:04 pm IST)