દેશ-વિદેશ
News of Thursday, 17th January 2019

આ હોટ સિંગરે પોતે ગર્ભવતી હોવાના સમાચાર વિષે કરી આ વાત

નવી દિલ્હી: દુનિયાની ખુબજ સુંદર તેમજ હોટ કલાકારોના નામમાં  જોવા મળનાર અમેરિકની પ્રસિદ્ધ સિંગર  માઇલી  સાઇરસે પોતે ગર્ભવતી હોવાની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તેના જવાબમાં એક ફોટો શેર કરીને તેમાં ટ્વીટ કરીને જણાવ્યું છે કે હું ગર્ભવતી નથી પરંતુ એ સારું છે કે બધા અમારા માટે ખુશ છું  તેમને આ અફવાને નકારી દીધી છે અને જણાવ્યું છે કે હું અમારા આગામી અધ્યાય માટે ખુબજ  ઉત્સુક છું.

(6:21 pm IST)