દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

અમેરીકી નાગરીક લોરેન્સ બ્રુશ બાયરન અમેરીકા પરત મોકલાશે : ઉતર કોરીયા

ઉતર કોરિયાની સરકારી ન્યુઝ એજન્સી કેસીએનએ જણાવ્યું કે ગયા મહીને ગેરકાયદેસર દેશમાં દાખલ થવા પર ધરપકડ કરવામાં આવેલ. લોરેન્સને પરત અમેરીકા મોકલાશે. કેસીએનએ ના જણાવ્યા પ્રમાણે તેમણે પુછપરછ દરમ્યાન જણાવ્યું હતુ કે તે અમેરીકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના આદેશ પર ઉતર કોરીયામા દાખલ થયેલ.

(11:50 pm IST)