દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

કમ્બોડીયા નર સંહાર મામલો રૃજ શાસન બે નેતા દોષિત : અદાલત

કમ્બોડીયાની એક અદાલતએ જુના નરસંહાર મામલામાં રૃજ શાસનના પ્રમુખ રહેલ ૮૭ વર્ષના સેમ્ફાન અને ૯ર વર્ષના નુઓન ચિઆને દોષિત જાહેર કર્યા. ૧૯૭પ થી ૧૯૭૯ વચ્ચે આ માઓવાદી સમૂહના શાસનકાળમાં ભૂખમરો અને મોટા પાયે લોકોને ફાંસી દેવાના કારણે લગભગ ર૦ લાખ લોકોના મોત થયા હતા.

(11:48 pm IST)