દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

ટ્રમ્પના પુત્રની ભારત યાત્રાઃ અમેરીકાએ ૭૦ લાખનો ખર્ચ કર્યો (એક લાખ ડોલર)

વોશિંગ્ટન પોસ્ટએ અમેરીકી ગૃહમંત્રાલય તરફથી મળેલ જાણકારીના આધારે  જણાવ્યું કે  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જે. ટ્રમ્પ જુનિયરની ભારત યાત્રા પર અમેરીકાની સરકારે ૭૦ લાખનો ખર્ચ કર્યો હતો. ફેબ્રુઆરી ર૦૧૮ માં વ્યાપાર મામલે ભારત યાત્રા પર આવેલ ટ્રમ્પ જુનિયર દિલ્હી, મુંબઇ, પુના અને કલકતા ગયેલ.

(11:05 pm IST)