દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

જીમ્બાબ્વે બસમાં આગઃ ૪ર લોકોના મોત, ર૭ થી વધારે ઘાયલ

જીમ્બાબ્વ પોલીસે જણાવ્યું કે શુક્રવારે જીવિશ્વેનના મુસીના (દક્ષિણ આફ્રિકા) જઇ રહેલ એક બસમાં આગ લાગવાથી તેમા બેઠેલા યાત્રીઓ સહિત ઓછામાં ઓછા ૪ર લોકોના મોત થયા. પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે ર૭ થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થાનીકી મીડીયાના જણાવ્યા પ્રમાણે એક યાત્રીક પાસે રહેલ ગેસ ટેંકમાં વિસ્ફોટના કારણે આગ લાગી હતી.

 

(11:04 pm IST)