દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

પાક પીએમ ઇમરાનખાન મલેશિયા જશેઃ આર્થિક મદદની માંગ કરશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન ર૦ નવેમ્બરે બે દિવસની મલેશિયાની યાત્રા પર જશે. જયાં તે આર્થિક સંકટ સામે જજુમી રહેલા પાકિસ્તાન માટે આર્થિક મદદ માગી શકે. પાકિસ્તાની મિડીયાના જણાવ્યા પ્રમાણે આ દરમ્યાન ઇમરાન અને એમના મલેશીયાના સમકક્ષી  મહાતિર બિન મોહમદ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે.આ પહેલા ઇમરાનએ સાઉદી અરબ અને ચીન પાસે આર્થીક મદદ માગી હતી.

(11:04 pm IST)