દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

બાંગ્લાદેશએ રોહિંગ્યા શરણાર્થી મ્યાંમાર પરત યોજના સ્થગિત કરી

બાંગ્લાદેશના હજારો રોહિગ્યા શરણાર્થીઓને મ્યાંમાર પરત મોકલવાની યોજના સ્થગિત કરી દીધી. બાંગ્લાદેશના શરણાર્થી રાહત અને સ્વદેશ પરત આયોગના પ્રમુખ મોહમદ અબ્દુલ કલામએ કહ્યુ કોઇને દબાણથી મ્યામાર નહી મોકલવામાં આવે. સ્વભાવિક છે કે તે પરત જવામાં ડરતા હોય એમણે કહ્યુ કે રોહિંગ્યાઓને સ્વેચ્છાએ પરત ફરવા માટે સમજાવવામાં આવશે. 

(11:03 pm IST)