દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

દક્ષિણ કોરિયાઃ ૯ કલાકની પરીક્ષા ૧૩૪ ઉડાનો સ્થગિતઃ ઓફીસો ખોલવામાં વિલંબ

દક્ષિણ કોરીયામાં ગુરૂવારના આયોજીત  ૯ કલાકની પરીક્ષાના કારણે લગભગ ૧૩૪ ઉડાનો સ્થગિત કરવામાં આવેલ અને શેરબજાર સહિત મુખ્ય ઓફિસો ૧ કલાક મોડા ખુલ્યા. દેશની પ્રતિષ્ઠીત કોલેજોમાં પ્રવેશ માટે આયોજીત આ પરીક્ષા માટે ''ઇંગ્લીશ લિસનીંગ'' ટેસ્ટ દરમ્યાન વિમાનોનુ લેડીંગ અને ટેકઓફ લગભગ રપ મીનીટ માટે સ્થગિત કરવામાં આવેલ.

(11:02 pm IST)