દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

ઇન્ડોનેશિયા વિમાની દુર્ઘટનાઃ મૃતકના પિતાએ વિમાની ઉત્પાદક કંપની પર કેસ કર્યો

ઇન્ડોનેશિયાની વિમાની દુર્ઘટનામા માર્યા ગયેલા ૧૮૯ યાત્રીઓમાંથી એક ડો. રિયો નૈંડા પ્રાત્માના પિતાએ વિમાન બનાવતી કંપની બોઇંગ વિરૃદ્ધ અમેરીકામાં કેસ દાખલ કર્યો. એમનું કહેવું છે કે વિમાનની ડીઝાઇનમાં ખરાબીને કારણે આ દુર્ઘટના બનેલ અને કંપનીએ  આ ખરાબીની જાણકારી એર લાઇન અને પાયલોટને આપેલ ન હતી.

(10:28 pm IST)