દેશ-વિદેશ
News of Friday, 16th November 2018

13 વર્ષના ભાઈએ કરી બહેનની હત્યા: માતાનો દાવો

નવી દિલ્હી:ચૅરિટી લીની ઉંમર વર્ષની હતી ત્યારે ઘરમાં તેમનાં માતાએ તેમના પિતાની હત્યા કરી નાખી હતી.

તેમની માતાએ ટેક્સાસમાં તેમના નિવાસસ્થાને તેના પિતાને ગોળી મારી દીધી. જોકે, બાદમાં તેઓ નિર્દોષ છૂટી ગયાં હતાં.

ચૅરિટી કિશોરી તરીકે સારા વિદ્યાર્થિની અને સારા ઍથ્લીટ પણ હતાં.

જોકે, તેઓ માનસિક બીમારીથી પીડાવા લાગ્યાં હતાં અને ડ્રગ્સ લેવાના આદી થઈ ગયાં હતાં.

તેઓ 18 વર્ષનાં થયાં ત્યારે તેમણે વ્યસન છોડવા સારવાર લીધી હતી અને તેમની લત છૂટી પણ ગઈ હતી.

પોતાની આસપાસના પર્યવારણ સાથે મનુષ્ય કેવી રીતે વર્તે છે તે હ્યુમન ઇકોલૉજીનો અભ્યાસ કરવા માટે, ચૅરિટીએ યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું હતું.

 

 

 

(5:51 pm IST)