દેશ-વિદેશ
News of Wednesday, 16th October 2019

મંગળ અને ચંદ્રમા પર ભવિષ્યમાં ખેતી કરી શકાશે: સંશોધન

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રૂપથી મંગળ ગ્રહ અને ચંદ્રમા જેવા વાતાવરણ અને મુદ્રા તૈયાર કરીને તેમાં ખેતી કરવામાં સફળતા મેળવી લીધી છે તેમનું માનવું છે કે જો ભવિષ્યમાં લાલ ગ્રહ અને ચંદ્રમા પર માનવ  વસ્તી વસાવી શકાય તો તેમના માટે ત્યાં ખાદ્ય પદાર્થ પણ ઉગાડવામાં આવશે.

             નીદરલૈંડના વગ઼ેભાંગેન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળ અને ચંદ્રમા પર ખેતી કરી શકાશે અને  બીજ પણ પ્રાપ્ત કરી શકવાની સંભાવના જણાઈ રહી છે  અને નવી ફસલ પણ ઉગાડી શકાશે.

(5:54 pm IST)