દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો માટે શરૂ થયેલ ડેટીંગએપ ''ડોનાલ્ડ ડેટર્સ''ના મુજર ડેટાબેસ લોન્ચના દિવસેજ લિક થયા

એક અહેવાલ પ્રમાણે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો માટે શરૂ થયેલ ડેટીંગ એપ ''ડોનાલ્ડ ડેટર્સ''નો પૂરો યુજર ડેટાબેસ લોન્ચના દિવસે જ લીક થયો. આનાથી પ્રભાવિત જાણકારીઓમાં યુજર્સના નામ પ્રોફાઇલ વિકચર્સ ડીવાઇસ ટાઇપ અને એમના ખાનગી મેસેજ સામિલ હતા જયારે કંપનીએ બાદમાં આ ડેટાને હટાવી લીધેલ.

(10:32 pm IST)