દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

આ માતાએ 3 મહિનાના બાળકનો આ રીતે જીવ બચાવ્યો

નવી દિલ્હી: કહેવાય છે કે દુનિયામાં માં જ એક એવી હોઈ છે જે પોતાના બાળકો માટે ગમે તેવી પરિસ્થિતિ સામે લડી શકે છે અને એ પછી કોઈ કસોટી પણ કેમ ન હોઈ ઓસ્ટ્રેલિયામાં જ આવી એક ઘટના સામે આવી છે જેમાં એક માતાએ પોતાના જીવન જોખમ પર પોતાના બાળકનો જીવ બચાવ્યો છે બ્રિસ્બેન નામની મહિલા ગ્રામીણ વિસ્તારમાં પોતાના ત્રણ માસના બાળકની સાથે વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી અને ત્યારે તેને ખુબજ ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ પોતાના બાળકનો જીવ બચાવી લીધો છે.

(5:39 pm IST)