દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

પિતાની હવસનો શિકાર બનેલ 10 વર્ષીય યુવતીએ આપ્યો બાળકને જન્મ

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના સોવીતો પ્રાંતમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને માનવીની માનવતા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક 10 વર્ષીય બાળકી પોતાના પિતાની હોવસનો શિકાર બનીને આજે એક બાળકને જન્મ આપ્યો છે તેમના સાવકા પિતાએ પોતાની સાથે એવું કૃત્ય કર્યું હોવાનું આ બાળકીનું કહેવું છે આ સાંભળીને સહુ કોઈની આંખમાં પાણી આવી જાય એવી આ ઘટના છે.

(5:38 pm IST)