દેશ-વિદેશ
News of Monday, 16th September 2019

સર્જરી પછી લંડનથી મુંબઇ આવ્યા ઇરફાન ખાનઃ એરપોર્ટ પર છુપાવ્યો ચહેરો

' ન્યૂરોએંડોકાઇમ ટયુમર' ની સારવાર કરાવવા લંડન ગયેલા અભિનેતા ઇરફાન ખાન પોતાની સર્જરી પછી  શુક્રવારના મુંબઇ આવ્યા અને એરપોર્ટ પર ફોટોગ્રાફરોથી ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા.

એમના પ્રવકતાએ કહ્યું લંડનમાં અંગ્રેજી મીડીયાની શુટિંગ પુરી કર્યા પછી ઇરફાનની સર્જરી સફળ રહી તે ઘરને યાદ કરી રહ્યા હતા. તે થોડા દિવસ માટે મુંબઇ આવ્યા છે.

(11:13 pm IST)