News of Thursday, 16th August 2018
અમેરિકામાં પ્રવેશ કરનાર ભારતીયોની સંખ્યામાં થયો વધારો
નવી દિલ્હી: મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરવા અને શરણ માંગનાર ભારતીયોની સંખ્યામાં હાલમાં ખુબજ વધારો થઇ રહ્યો છે એક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ભારતીય નાગરિકો સહીત હૈતી,આફટીક અને એશિયાના હજારો પ્રવાસીઓ લેટિન અમેરિકા પહોંચી રહ્યા છે આવ્રજન અધિકારી અને અટેન્યો દ્વારા મળેલ માહિતી મુજબ હાલના વર્ષોમાં મેક્સિકોથી જનાર અમેરિકામાં ભારતીય નાગરિકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
(5:59 pm IST)