દેશ-વિદેશ
News of Wednesday, 15th August 2018

પોલીસ સ્ટેશનમાંથી ચપ્પલ ચોરી આ ચોર થયો રફુચક્કર

નવી દિલ્હી: જાપાનમાં ચોરી અને બળાત્કારની ઘટનામાં આરોપી પોલીસ સ્ટેશનથી ચપ્પલ ચોરીને ભાગી ગયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હવે તેને શોધવા માટે જાપાનને 3 હજાર લગભગ પોલીસ કર્મીને કામે લગાવ્યા છે ચોરનું નામ જુનયા હીદા જણાવવામાં આવ્યું છે જુનયા ઘણા અલગ અલગ આરોપમાં ગયા મહિનાથી મળ્યા પછી ભાગી ગયો હતો.તેને આ ઘટનામાં રજા મળતા તકનો લાભ લઇ ભાગી ગયો હતો અને હાથકડી પણ બાંધી નોતી. અને તે પોલીસના ચપ્પલ ઉઠાવીને ભાગી ગયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(4:56 pm IST)