News of Tuesday, 14th August 2018
ઇથોપિયામાં સુરક્ષા બળોએ 40 અલ્પસંખ્યકોની હત્યા કરી
નવી દિલ્હી: ઇથોપિયામાં સુરક્ષાબળોએ સપ્તાહાંતમાં સ્થાનિક અલિસંખ્યક ઑરોમા સમુદાયના ઓછામાં ઓછા 40 લોકોની હત્યા કરી દીધી છે ઓરોમિયા ક્ષેત્રીય પ્રશાસનના પ્રવક્તા નેગેરી લેચોએ સોમવારના રોજ જણાવ્યું હતું કે સોમાલી વિસ્તારમાં અર્ધસૈનિક બળોએ સશસ્ત્ર સભ્યોની સીમા પાર કરીને ઓરોમિયાની પૂર્વી હરરગે જિલ્લામાં હુમલો કરીને ઓછામાં ઓછા 40 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે હજુ સુધી આ હમલા અંગે ક્યુ કારણ જવાબદાર છે તે જાણવામાં આવી રહ્યું નથી.
(6:53 pm IST)