દેશ-વિદેશ
News of Thursday, 16th July 2020

પાકિસ્તાનમાં આવતા અઠવાડિયાથી શરૂ થઇ શકે છે પોલિયો અભિયાન

નવી દિલ્હી:પાકિસ્તાનમાં આવતા અઠવાડિયાથી ફરીથી પોલિયો અભિયાન શરૂ થઇ શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હજુ સુધી સંપૂર્ણ રીતે પોલિયોથી મુક્ત થયું નથી જેના કારણોસર આવતા અઠવાડિયાથી ત્યાં ફરીથી પોલિયો અભિયાન શરૂ થઇ શકે છે.

            છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાયરસના કારણોસર પોલિયો અભિયાન ઠપ્પ થઇ ગયું હતું  પરંતુ હવેની પરિસ્થિતિ જોતા ફરીથી ત્રણ દિવસનું પોલિયો અભિયાન શરૂ થઇ શકે છે તેવી માહિતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત થઇ રહી છે.

(6:43 pm IST)