News of Tuesday, 16th July 2019
ઇરાકમાં બોંબ વિસ્ફોટના કારણે એકનું મોત: 25ને ઇજા
નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદમાં એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ અન્ય 25ને ઇજા પહોંચી છે ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાંજના સમયે અલ-માંલીફ જિલ્લામાં મસ્જિદમાં આ હુમલો થયો હતો જેમાં એક શખ્સનું મોત નીપજ્યું છે તેમજ અન્ય ઘણા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.
(6:13 pm IST)