દેશ-વિદેશ
News of Saturday, 16th June 2018

અમેરિકાએ ઇઝરાયલની 14 કંપની પર પ્રિતબંધ લગાવ્યો

નવી દિલ્હી: અમેરિકાના વિત મંત્રાલયે માનવાધિકારના ઉલ્લંઘન અને ભ્રસ્ટાચારના આરોપ હેઠળ ઇઝરાયલના એક અરબપતિ કારોબારીથી સબંધિત 14 કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી કારોબારી ડૈન ગ્રેટલરથી સંબંધિત 14 કંપનીઓને દંડિત કરવામાં આવી છે વિત મંત્રાલયનું કહેવું છે કે તેના પર કાંગોમાં ખનન તેમજ તેલ સંજોતામાં ભ્રસ્ટાચારનો આરોપ છે.

(7:14 pm IST)