દેશ-વિદેશ
News of Saturday, 16th June 2018

બ્રિટેનમાં પ્રથમ શરીયા એરલાઈંસ શરૂ

નવી દિલ્હી: બ્રિટેનમાં ઇસ્લામિક કાનૂનને પાલન કરનાર એસી એરલાઈંસ શરૂ થવા જઈ રહી છે.જે સંપૂર્ણ રીતે શરિયત મુજબજ હશે આ એરલાઇન્સમાં શરાબ અને પોર્ક નહીં પીરસવામાં આવે અને એરહોસ્ટેસ પણ હિજાબમાં જોવા મળશે આ એરલાઈન્સનું નામ ફિરનાજ એરવેજ રાખવામાં આવશે અને તેને શરૂ કરનાર બિઝનેસમેન બાંગ્લાદેશી મૂળનો બ્રિટિશ બિઝનેસમેન કાજી શફીફૂર રહેમાન છે. 

(7:13 pm IST)