દેશ-વિદેશ
News of Saturday, 16th June 2018

સિંહ સાથે 3 રેસલર્સે રેસ લગાવી હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: મોટાભાગે એવું જોવામાં આવતું હોય છે કે ફાઇટ હંમેશા રેસ્લર્સનીજ હોય છે પરંતુ તમે ક્યારેય સિંહનો મુકાબલો કોઈ ભારે ભારકામ રેસલર સાથે થતો જોયો છે આ ખ્યાલ માત્ર જ તમને રોમાંચિત કરી મુકશે જેમાં ફિલ્મી હીરો એકલો સિંહ અથવા ચિતાને મારી દે છે પરંતુ વાસ્તવિક જિંદગીમાં એવું શક્ય નથી એક ત્રણ વર્ષના સિંહની સામે રેસલર પણ કશું કરી શક્યો નથી અને અંતમાં તેમને લડાઈ મૂકી દેવી પડી છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(7:10 pm IST)