News of Saturday, 16th June 2018
એક દિવસ છુટ!!
પેરીસ શહેરમાં ઘેટા ફરતા જોવા મળે ત્યારે સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થાય, પરંતુ આ શહેરની પ્રાચીન પરંપરા રહી છે કે વર્ષમાં એક દિવસ માલધારીઓ તેમના ઘેટાને શહેરમાં ઘુમાવે છે અને માલધારીઓ આજે પણ આ પરંપરાને અનુસરે છે. (૪૦.૨)
(4:00 pm IST)