દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

770 કરોડ રૂપિયામાં વેચાયું ફ્રાંસિસી ચિત્રકાર મોનેટનું ચિત્ર 'મ્યુલસ'

નવી દિલ્હી: ફ્રાંસના જાણીતા ચિત્રકાર ક્લોડ મોનેટની પેન્ટિંગ મ્યુલસ નિલામીમાં રેકોર્ડ 11 કરોડ ડોલર માં વેચાયું છે જે અંદાજે 770 કરોડ રૂપિયા હોવાનું જાણી  શકાય છે મોનેટ 1890-91માં આ ચિત્રને બનાવ્યું હતું. આ પેટીંગ તેની હેય્સટૈક્સ સીરીઝનો હિસ્સો હતું.આ શૃંખલાની 25મી પેટીંગમાં તેને ભિન્ન ભિન્ન વાતાવરણ અને અલગ અલગ સમયને દર્શાવ્યો છે. આ ચિત્ર 770 કરોડ રૂપિયામાં વેચાયું હોવાની માહિતી મળી રહી છે.

(6:37 pm IST)