દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

ભારતે અફઘાનિસ્તાનને આપ્યું એમઆઈ-24 લડાકુ હેલીકૉપટર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત,વિનય કુમારે આજે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી અસદુલ્લા ખાલિદને એમઆઈ 24 હુમલાના હેલીકૉપટરની પ્રથમ જોડી આપી દીધી છે અફઘાનિસ્તાનના ભારથી એમઆઈ 24 હેલીકૉપટરની માંગ કરી હતી આ પછી હવે ભારતીય રાજદૂતના માધ્યમથી અફઘાનિસ્તાનને આ જોડી સોંપી દેવામાં આવી છે. ભારતે પ્રથમવાર ડિસેમ્બરમાં 2015માં અફઘાનિસ્તાનમાં મી-24 હેલીકૉપટર પ્રસૂતત કર્યું હતું.

(6:36 pm IST)