દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

ઓસ્ટ્રેલિયન સરકારનો નવો કાયદો: પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ નહીં પહેરી શકે બુરખો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પ્રાથમિક શાળામાં બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો કાનૂન પસાર થઇ ગયો છે સતાધારી દક્ષિણપંથી સરકારે આ પ્રસ્તાવ રાખ્યો હતો મુસલીન વિરોધી હોવાના આરોપથી બચવા માટે આ કાનૂનમાં સીધી રીતે ઇસ્લામ અથવા બુરખાનું નામ નથી લેવામાં આવ્યું. આ કાનૂન બુરખા પર પ્રતિબંધ લગાવવા માટે કરવામાં આવ્યો છે.

(6:29 pm IST)