દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

લગભગ ચાર દસકાથી દુષ્કાળથી પીડાઈ રહ્યું છે ઉત્તર કોરિયા

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ દેશમાં ખાદ્ય ધાનની ઉણપની ખબરો વચ્ચે જણાવ્યું છે કે છેલ્લા ચાર દસકાથી સૌથી વધારે સૂકા વાતાવરણથી તે પીડાઈ રહ્યું છે અધિકારીક કોરિયન સેન્ટ્રેલ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વર્ષના પ્રથમ 5 મહિનામાં દેશ આંખમાં 54.4 મીલીમીટર વરસાદ થયો હતો દેશમાં 1982પછી અહીંયા વરસાદનું સ્તર ખુબજ ઓછું હોવાનું માલુમ પડી રહ્યું છે. ઉત્તર કોરિયામાં 1982માં માત્ર 51.2 મિલીમીટરનો વરસાદ થયો હતો ત્યારપછી વરસાદનું પ્રમાણ ખુબજ ઓછું જણાઈ રહ્યું છે.

(6:29 pm IST)